SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદસ્થાનાથયન–૩૨ ૩૨૩ છૂટતું નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષેભથી દુઃખી બની દુરંત જંતુ બને છે. એ પ્રમાણે ચોરી કરનાર મનહર ઉપશમાં અતૃપ્ત બની દુઃખી-અનાથ બને છે. મને હર સ્પર્શના અનુરાગી મનુષ્યને આ પ્રમાણે કયાંથી કદાચિત્ જરા પણ સુખ હોય ? જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ ભરેલું છે, તેના ઉપભેગમાં કલેશકારી દુઃખ જ માત્ર હોય એમાં શું પૂછવું? આ પ્રમાણે અમને સ્પર્શમાં પ્રષને પામેલે, આ પૂર્વોકત દુઃખના સમૂહની પરંપરાને પામે છે અને ચિત્તમાં અત્યંત દૈષવાળે અશુભ કર્મ ભેગું કરે છે. તે અભ કર્મ અનુભવકાળમાં આ ભવમાં અને ભવાન્તરમાં ફરી ફરીથી દુઃખ આપે છે. મનહર સ્પર્શમાં રાગ અને શેક વગરને મનુષ્ય, ભવમધ્યમાં રહેવા છતાં આ પૂર્વોક્ત દુઃખસમૂહની પરંપરાથી લેવાતું નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી વેપાતું નથી, તેમ અહીં સમજવું. (૮૨ થી ૮૬–૧૩૦૨ થી ૧૩૦૬) मणस्त भावं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमाहु, समो उ जो तेमु स वीअरागो । भावस्स मणं गहणं वयंति, मणस्स भावं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउ अमणुण्णमाहु ॥ માવેશુ નો ઉદ્ધિા તિર્થ, પાવરૂ સે શિiા रागाउरे कामगुणेसु गिद्धे, करेणुमग्गावहिएव्व नागे ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy