________________
પ્રમાદસ્થાનાધ્યન–૨૨
૩૨૧ જલચર વિશેષ ગ્રાહેથી પકડાયેલ વિનાશને પામે છે, તેમ અહીં સમજવું. વળી જે અમનહર સ્પર્શમાં પ્રવેષ કરે છે. તે આત્મા તત્કાળ દુખને પામે છે. પિતાના અમને હર પર્શના પ્રદેષ રૂપ દોષથી પ્રાણું પિતે જ અપરાધી બને છે, પરંતુ કેઈ પણ સ્પર્શ અપરાધી બનાવતું નથી. જે મને હર સ્પર્શમાં એકાન્ત રાગી અને અમને હર સ્પર્શમાં પ્રણ કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ વૈરાગી મુનિ તે દુઃખના સમુદાયથી પાસે નથી. મનહર સ્પર્શ પાછળ રહેલ આશાની પાછળ પડેલો જીવ, (શુભ સ્પર્શવાળા મૃગચર્મ પુષ્પ–વસ્ત્ર વગેરેના સંગ્રહમાં અને સ્ત્રીસેવન આદિમાં પ્રવર્તતે) અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના બસ-સ્થાવર જીની હિંસા કરે છે. સ્વાર્થી–રાગાન્ય બનેલે બાલમૂઠ બજા જીને દુઃખ આપે છે–રંજાડે છે. મને હર સ્પર્શના અનુરાગથી અને મૂચ્છીથી, તે સ્પર્શવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં કયાંય સુખ થતું નથી અને સંજોગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મનેહ સ્પર્શમાં અને તે સ્પર્શવાળી વસ્તુ રૂપ પરિગ્રહમાં પહેલાં સામાન્ય આસક્તિવાળે અને પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળે સંતેષને પામતે નથી. અસંતોષ નામના દૈષથી દુઃખી બનેલે, લેભાવિષ્ટ બની, પારકી મનહર સ્પર્શવાની વસ્તુની ચોરી કરે છે. (૭૪ થી ૮૧-૧૨૯૪ થી ૧૩૦૧). तण्हामिभूअस्स अदत्तहारिणो, फासे अतित्तस्स परिग्गहे अ। मायामुसं वइडइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org