________________
૩૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભાગ
एकान्तरक्तः रुचिरे स्पर्शे,
अतादृशे सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ७८॥
स्पर्शानुगाशानुगतच जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । चित्रैः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥ ७९ ॥
स्पर्शानुपातेन परिग्रहेण,
Jain Educationa International
उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चाsतृप्तिलाभे ॥८०॥
स्पर्शे अतृप्त परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविल आदते अदत्तम् ॥८१॥ अष्टभिःकुलकम् ॥ અથ-સ્પર્શેન્દ્રિય કાયાથી પશ ગ્રાહ્ય છે-એમકહે છે. તે મનેાહર સ્પર્શ રાગના હેતુ અને અમનેહર સ્પશ દ્વેષના હેતુ કહે છે. જે મને હર-અમને હરસ્પર્ધામાં સમાનરાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. સ્પર્શની કાયા ગ્રાહક અને કાયાથી સ્પર્શી ગ્રાહ્ય છે એમ કહે છે. મનેહર સ્પર્શી સહિત કાય રાગના અને અમનહર સ્પર્શી સહિતકાય દ્વેષના હેતુ છે એમ કહેવાય છે. જે આત્મા મનેાહર સ્પ માં રાગાતુર મની તીવ્ર આસકિત કરે છે, તે અકાળે વિનાશને પામે છે. જેમ ઠંડા જળમાં નિમગ્ન થયેલ જંગલી પાડો.
For Personal and Private Use Only
www.jainelibrary.org