________________
૩૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ રસમાં અતૃપ્તબનેલદુઃખી-અનાથ બને છે. મધુર રસાનુરાગી મનુષ્યને આ મુજબ જરા પણ કેઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય? જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ છે, તે ઉપભોગને વિપાક અત્યંત દુઃખ-લેશ રૂપ હોય એમાં શું પૂછવું? આ પ્રમાણે અમને હર રસમાં દ્વેષને પામેલે દુખસમૂહની પરંપરાને પામે છે. જેના ચિત્તમાં પ્રખ્ય છે, તે અશુભ કર્મ ભેગું કરે છે. તે અશુભ કર્મ અનુભવકાળમાં અહીં અને ભવાન્તરમાં ફરી ફરી દુઃખ આપે છે. જે જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જળથી લેપાતું નથી, તેમ મધુર રસમાં રાગ વગરને મનુષ્ય, શેક વગરને બનેલ, ભવમધ્યમાં રહેવા છતાં દુઃખના સમૂહની પરંપરાથી લપાતો નથી. (૬૯ થી ૭૩–૧૨૮૯
થી ૧૨૯૩) कायस्स फासं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमाहु, समो अ जो तेसुस वीअरागो ॥७४॥ फासस्स कायं गहणं वयंति, कायस्स फासं गहणं वयंति । रागस्स हे सणुण्णमादु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥७५॥ फासस्स जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअंपावइ से विणासं । रागाउरे सीअजलावसन्ने, गाहग्गहीए महिसे व रण्णो ॥७६।। जे आवि दोसं समुवेइ तिव्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्दतदोसेण सएण जंतू, न किंचि फासं अवरज्झई से ॥७७॥ एगंतरत्तो. रुइरंसि फासे, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो॥७८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org