________________
-
3१६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છે, તેમજ રામાન્ય અને સ્વાર્થાન્ત બાલમૂઢ બીજા જેને દુઃખ આપે છે. મધુર રસના અનુરાગથી-મૂછથી, રસવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં તેને કયાંય સુખ મળતું નથી. વળી સંભોગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મધુર રસ, તે રસવાળી વસ્તુઓમાં સામાન્યથી આસકિતવાળા બની, પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળોબની સંતેષને પામતે નથી. અસંતેષ નામના દેષથી દુઃખ બની લેભાવિષ્ટ બને, મિષ્ટાન–પકવાન, ફળ વગેરેમધુરી રસવાળી
१स्तुनी यारी ४२ छे. (६१ थी ६८-१२८१ थी १२८८) . तण्हाभिभूअस्स अदत्तहारिणो, रसे अतित्तस परिग्गहे अ। मायामुसंवड्ढइ लोभदोसा, तत्थावि दुक्खान विमुच्चई खे॥६९॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पोगकाले अ दुही दुरंते । एवं अदत्तानि समाययं तो, रसे अतितो दुहिओ अणिस्सो ॥७॥ रसाणुरत्तस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किचि। तत्थोवभोगेवि किलेसदुक्खं, निव्वत्तई जस्स कए ण दुक्खं ॥७१॥ एमेव रस्संमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अ विणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥७२॥ रसे विरत्तो मणुओ विसोगो, एपण दुक्खोहपरंपरेण ।। न लिप्पइ भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥७३॥
॥ पंचभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org