________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૭૨
+
-
रसे अतृप्तश्च परिग्रहे च,
सकोपसक्तो न उपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य, __ लोभाविल आदत्ते अदत्तम् ॥६॥
! અમિસ્ત્રમ્ | અર્થ-
જિન્દ્રિયથી રસ ગ્રાહ્ય છે- એમ કહે છે. મનેહર રસને રાગહેતુ અને અમનહર રસને દ્વેષહેતુ કહે છે. તે મનહર–અમનહર રસમાં સમાન રાગ-દ્વેષરહિત વીતરાગ કહેવાય છે. રસની જિહુવેન્દ્રિય ગ્રાહક અને જીભથી રસ ગ્રાહ્ય છે એમ કહે છે. મનહર રસ સહિત જીભ રાગને હેતુ અને અમનોહર રસ સહિત જીભ દ્વેષહેતુ છે. જેમ માંસભક્ષણમાં આસક્ત મત્સ્ય, માછલાં પકડવાના આંકડા, કે જેના અંતે સ્થાપિત માંસવાળા લેઢાના ખીલથી ચીરાયેલી કાયાવાળે બને છે, તેમ જે રસમાં તીવ્ર આસક્તિ કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમનોહર રસમાં તીવ્ર દ્વેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. પોતાના દર્દીત અમનહર રસગત દ્વેષ નામના દેષથી પોતે પ્રાણુ અપરાધી બને છે, પરંતુ કોઈ તેને રસ અપરાધી બનાવતું નથી. જે મનહર રસમાં એકાન્તરાગી અમને ડર રસમાં પ્રઢષને કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ રાગ વગરને મુનિ તે દુખસમૂહથી લેવાતું નથી. મધુર રસની અને આશાની પાછળ તણાયેલ છવ, ભક્ષપગી હરણ, પશુ, મીન, પંખી વગેરેને તથા કંદમૂલ-ફળ આદિને હણે છે, અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના ત્રણ-સ્થાવર જીવને હણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org