________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ यश्चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन्क्षणे स तु उपैति दुःखम् । दुर्दान्त द्वेषेण स्वकेन जन्तुः, __ न किञ्चिद्रूपमपराध्यति तस्य ॥२५॥
છે પિમ્ | અથ–આંખથી રૂ૫ ગ્રહણયોગ્ય બને છે અને તે મનેહર રૂપ શગને હેતુ તથા અમને હર રૂપ દ્વેષને હેતુ બને છેએમ કહેવાય છે. જે મનહર અને અમને હર રૂપમાં રાગદ્વેષ વગરને છે, તે વીતરાગ-વીતષ કહેવાય છે. અર્થાત્ જે તે બન્નેમાં આંખ ન પ્રવર્તાવે અને કદાચ પ્રવૃત્તિ થાય, તે સમતાનું અવલંબન કરે! આંખ રૂપને ગ્રહણ કરે છે અર્થાત્ ગ્રાહક છે. આંખથી રૂપ ગ્રહણ કરાય છે. અર્થાત્ રૂ૫ ગ્રાહ્યા છે. આ બંનેને પરસ્પર ગ્રાહા-ગ્રાહક સંબંધ છે. રૂપની માફક રાગ-દ્વેષનું કારણ ચક્ષુ છે, તેથી મનહર રૂપ ગ્રાહક ચક્ષુરાગને હેતુ અને અમને હર રૂપ ગ્રાહક ચક્ષુ શ્રેષને હેતુ છે, માટે ચક્ષુનેનિગ્રહ વ્યાજબી છે. જેમ પતંગીયું અતિ ચિનગ્ધ દિપશિખાના દર્શનમાં લંપટ બની મૃત્યુને પામે છે, તેમ જે રાગાતુર બનેલે આત્મા મનહર રૂપમાં તીવ્ર આસકિત રૂપ રાગને કરે છે તે અકાળે વિનાશને પામે છે. જે અમનેહર રૂપમાં તીવ્ર દ્વેષને કરે છે, તે આત્મા તે જ ક્ષણે મનસંતાપ આદિ રૂપ દુઃખને પામે છે. પિતાના દુદન્ત ચક્ષુના દેષથી જંતુ અપરાધી બને છે, પરંતુ તેજતુને થોડું પણ રૂપ અપરાધી બનાવતું નથી. (૨૨ થી ૨૫-૧૨૪૨ થી ૧૨૪૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org