________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ धनधान्यप्रेष्यवर्गेषु, परिग्रहविवर्जनम् । सर्वारम्भपरित्यागो, निर्ममत्वं सुदुष्करम् ॥ २९ ॥
અર્થ-ધન-ધાન્ય-નોકરવર્ગના સ્વીકાર રૂપ પરિગ્રહને ત્યાગ, દ્રવ્યના ઉપાર્જન માટેના સઘળા આરંભ-વ્યાપારોને -ત્યાગ અર્થાત્ મમતાને અભાવ અતિ દુષ્કર છે. (૨૯-૬૨૨)
चउविहे वि आहारे, राईभोयणवज्जणा । सन्निही संचो चेव, वज्जेयवो सुदुक्करं ॥३०॥ चतुर्विधेऽप्याहारे, रात्रिभोजनवर्जना । सन्निधिसंचयश्चैव, वर्जितव्यस्सुदुष्करम् ॥ ३० ॥
અથ–ચતુર્વિધ આહારના વિષયમાં પણ રાત્રિભેજનને સર્વથા ત્યાગ, તેમજ ઉચિત કાલને અતિક્રમ કરી ઘી વગેરેની સ્થાપના રૂપ સંનિધિ સંચયને ત્યાગ અતિ દુષ્કર છે. (३०-६२३)
छुहा तण्हा य सीउण्ह, समसगा य वेयणा । अकोसा दुक्खसिज्जाय, तणफासा जल्लमेव य॥३१॥ तालणा तज्जणा चेव, वहबंधपरीसहा । दुक्खं भिक्खायरिया जायणा य अलाभया ॥३२॥
॥युग्मम् ॥ क्षुधा तृष्गा च शीतोष्णं, दंशमशकवेदनाः । आक्रोशा दुःखशय्या च, तृणस्पर्शो मल एव च ॥ ३१ ॥ ताडना तर्जना चैत्र, वधबन्धपरिषहौ । दुःखं भिक्षाचर्या, याचना चालाभता ॥ ३२ ॥
॥मुग्मम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org