________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૧
અડુ'મેશાં જાગૃત બની મૃષાવાદને ત્યાગ કરવાના છે. સદા ઉપયોગી બની Rsતકારી સત્ય ભાષણ કરવુ' અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯)
दंत सोहणमाइस्स, अदत्तस्स विवज्जणं । अणवज्जेस णिज्जस्स, गिण्हणा अवि दुक्कर || २७ ॥
दन्तशोधनमादेरदत्तस्य विवर्जनम् ।
अनवधैषणीयस्य ग्रहणमपि दुष्करम् ॥ २७ ॥
.
અ-ખીજી વસ્તુ તે દૂર રહી, પણ નાની સરખી દંતશેાધી વગેરેની ચારીનો ત્યાગ કરવાનો છે. ખીજાએ આપેલી પણ જો તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હોય તે જ લેવાની હાય છે. માટે ત્રીજા મહાવ્રતનુ` પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦)
विरई अवम्भरस्स, कामभोगरसन्नुणा । ૩૫ મળ્યું વમ્, ધારેચવું મુહુર્ ॥૨૮॥
विरतिरब्रह्मचर्यस्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रतं ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥ २८ ॥
અથ-કામભોગના રસના જાણકાર તારાથી( કદાચ માના કે કામભોગના રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ તારાથી ) અબ્રહ્મની વિરતિ રૂપ ધાર બ્રહ્મચય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧)
घणधन्न पेसवग्गे,
परिग्गहविवज्जणं । સુબ્બારમતિ પાળો, નિમ્નમાં જીતુવર્ ॥ ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org