________________
શ્રી પ્રસાદસ્થાનાધ્યયન-૩૨
૧૯૯
અજે પ્રકારે ઇંડાથી પેદા થનારી-મગલી કુકડી છે અને ઇંડું. મગલી-કુકડીથી પેદા થનાર છે, તે જ પ્રકારે અજ્ઞાન અને મિથ્યાદર્શન રૂપ મેાહુના ઉત્પત્તિસ્થાનવાળી તૃષ્ણા છે. અર્થાત્ મેહુ તૃષ્ણાથી પેદા થયા અને તૃષ્ણાની ઉત્પત્તિસ્થાનવાળા માહ છે, યાને મેહથી રાગ-દ્વેષ રૂપી તૃષ્ણા પેદા થાય છે. અહી' તૃષ્ણા અને મહના પરસ્પર કા -કારણુભાવ-જન્યજનકભાવ છે. રાગ અને દ્વેષ જ્ઞાનાવરણાદિ કમ નુ ખીજકારણ છે અને કમ રાગ-દ્વેષ રૂપ માહનું કારણ છે. અહી ક્રમ અને રાગ-દ્વેષ રૂપ માહુના પરસ્પર કાર્ય-કારણુભાવ છે. જન્મ-મરણનું મૂળ કારણુ કમ છે અને જન્મ-મરણુ દુ:ખનું કારણુ છે. જેની પાસે દુઃખમૂલ માહ નથી, તેનુ' દુઃખ હતપ્રહત થયું. જેને માહ હણ્યે તેને. રાગ-દ્વેષ રૂપ તૃષ્ણા હતી નથી. જેણે તૃષ્ણા દ્ગુણી, તેણે લાભ હણ્યે જ. જેના લાભ હણાયા, તેની પાસે કાંઈ દ્રન્યા હાતાં નથી અર્થાત્ અકિંચન મને છે. જો દ્રવ્યેા હાય તો પ્રાયઃ અભિલાષા થાય. દ્રવ્યાભાવ, નિરીહ-અકિચન મનાવે છે. ( ૬ થી ૮-૧૨૨૬ થી ૧૨૨૮ ) रागं च दोसं च तदेव मोहं उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्वा, ते कित्तइस्सामि अहाणुपुवि ॥ ९ ॥ रागं च द्वेषं च तथैव मोह उद्धर्तुकामेन समूलजान्म् । ये ये उपायाः प्रतिपत्तव्याः तान् कान्तयिष्यामि यथानुपूर्वि ॥९॥ અથ-તીવ્ર કષાય વગેરે અને વિષય વગેરે મૂàાની જાલ સહિત, રાગ, દ્વેષ અને માહનુ' ઉન્મૂલન કરવાની ઈચ્છાવાળાએ, જે જે ઊપાયા સ્વીકારવા ચેાગ્ય છે, તે તે ઉપાચાને હુ‘ ક્રમસર કહીશ. (૯–૧૨૨૯)
૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org