________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-સર
૨૮૭तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा। सज्झायएगंतनिसेवणा य, मुत्तत्थसंचिंतणया घिई य ॥३॥ तस्यैष मार्गः गुरुवृद्धसेवा, विवर्जना बाल जनस्य दूरात् । स्वाध्यायैकान्तनिषेवणा च, सूत्रार्थसञ्चिन्तना धृतिश्च ॥३॥
અન્યથાર્થ શાસકથક ગુરૂઓની અને શ્રત પર્યાય વગેરેથી સ્થવિર એવા વૃદ્ધોની સેવા, પાર્શ્વસ્થ વગેરેને દૂરથી ત્યાગ કેમકે–તેઓને સ્વલ્પ પણ સંગ મહાદેષ છે, એકાન્તથી સ્વાધ્યાયનું સેવન, સૂત્રાર્થને વિચાર, મનની સ્વસ્થતા રૂપ તિ–આ બધા કારણે-ઉપાય જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મેક્ષમાર્ગના છે–એમ સમજવું. (૩-૧૨૨૩) आहारमिच्छे मिअमेसणिज्ज, सहायमिच्छे निउणबुद्धिं । । निकेअभिच्छेज्ज विवेगजोगं, समाहिकामे समणे तवस्सी॥४॥
आहारमिच्छेन्मितमेषणीयं, सहायमिच्छेन्निपुणार्थबुद्धिम् । निकेत मच्छेद्विवेकयोग्यं, समाधिकामः श्रमणः तपस्वी ॥४॥ ..
અર્થ-મિત અને એષણીય આહારને ઈ છે પણ એનાથી ઉલટાને ન ઈછે, જીવાદિ પદાર્થવિષયક નિપુણ જ્ઞાનવાળાને સહાયક તરીકે ઈ છે અને સ્ત્રી આદિના સંસર્ગડિત-ઉચિત આશ્રયને ઈ છે. સમાધિની કામનાવાળે શ્રમણ તપસ્વી, ઉપરોક્ત આહાર, સહાયક અને આશ્રયને ઇછે પણ એનાથી વિપરીતની ઈચ્છા ન કરે. (૪-૧૨૨) ण वा लभिज्जा निउणं सहायं, गुणाहिकं वा गुणो समंवा । एक्कोऽपि पावाई विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org