________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
अच्चंतकालस्स समूलयस्स, सबस्स दुक्खस्स उ जो पमोक्खो। तं भासओ मे पडिपुण्णवित्ता, सुणेह एगंतहियं हियत्यं ॥१॥
अत्यन्तकालस्य समूलकस्य, सर्वस्य दुःखस्य तु यः प्रमोक्षः । तं भाषमाणस्य में प्रतिपूर्णचित्ताः शृणुतैकान्तहितं हितार्थम् ॥१॥
અર્થઅનાદિકાળવાળા, કષાય-અવિરતિ રૂપે મૂલવાળા અને સર્વને દુખ કરનાર સંસારથી મુકિત રૂપ કહેવાતા મેક્ષતત્વને,એકાન્ત હિતકારી મેક્ષ ખાતર, અખંડિત ચિત્તવાળા બની તમે સાંભળે. (૧-૧રર૧).
नाणस्स सबस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं ॥२॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनयाऽज्ञानमोहस्य विवर्जनया । रागस्य द्वेषस्य च संक्षयेणैकान्तसौख्यं समुपैति मोक्षम् ॥२॥
અથ–મતિજ્ઞાનાદિ સર્વ જ્ઞાનને નિર્મલ કરવા દ્વારા, મતિઅજ્ઞાન આદિ રૂ૫ અજ્ઞાન અને દશમેહનીય રૂપ મેહએ બન્નેની, મિયાતના શ્રવણના ત્યાગ અને કુદષ્ટિસંગના ત્યાગ દ્વારા વિવાથી, રાગ અને દ્વેષના વિનાશથી અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ મેક્ષમાર્ગથી એકાન્ત સુખવાળા મોક્ષને આત્મા પામે છે. જ્ઞાનાદિથી દુઃખપ્રમેક્ષ ભલે હે, પણ જ્ઞાનાદિની પ્રાપ્તિને હેતુ કર્યો છે? તે કહે છે (૨-૧રરર)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org