________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૨૫
इइ एप ठाणेसु, जो भिक्खू जयई सया । खिष्पं से सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए त्तिवेमि ॥२१॥ इत्येतेषू स्थानेषु, यो भिक्षुर्यतते सदा क्षिप्रं स सर्व संसाराद्विप्रमुच्यते पण्डितः इति ब्रवीमि ॥२१॥
1
અ-આ પ્રમાણે પૂર્વોકત સ્થાનામાં જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે પડિંત આત્મા જલદીથી સઘળા સંસારમાંથી સુકત ખની જાય છે. આ પ્રમાણે હે જમ્મૂ ! હું કહું છું”. ( २१ - १२२० )
એકત્રીશમુ' શ્રી ચરણવિધિ-અધ્યયન સપૂ`<
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org