________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧ આદિ ફેડીને મારી નાખવા. (૫) બહુ જનેના નેતા-રક્ષક જે હેય તેને મારી નાખવા (૬) છતી શક્તિએ પ્લાન વગેરેની ઔષધાદિ દ્વારા સેવા ન કરે. (૭) કુયુકિતઓ દ્વારા સાધુને કે દીક્ષાથી ગૃહસ્થને ધર્મભ્રષ્ટ કરે. (૮) શ્રી જિનેશ્વરેની નિંદા કરે. (૯) આચાર્ય વગેરેની જાતિ આદિથી નિંદા કરે. (૧૦) આચાર્ય આદિની વૈયાવચ્ચ ન કરે. (૧૧) પુનઃ પુનઃ નિમિત્ત કથનાદિ દ્વારા અધિકરણ મેળવી તીર્થને ભેદ (કુસં૫) કરાવે. (૧૨) તેના દેષને જાણવા છતાં વશીકરણાદિ પ્રયોગ કરે. (૧૩) ત્યાગ કરેલા ભેગોની ઈચ્છા કરે. (૧૪) અબહુશ્રત હેવા છતાં હું બહુશ્રત છું' એમ બેલે. (૧૫) અતપસ્વી હોવા છતાં હું તપસ્વી છું – એમ બેલે. (૧૬) ગૃહ વગેરેમાં લેકને મૂકી ધૂમાડા સહિત અગ્નિ સળગાવે. (૧૭) પતે અકાર્ય કરીને બીજાએ એ કર્યું છે –એમ કહેવું. (૧૮) ભિક્ષા વગેરે માટે આવેલ મુનિને નિર્દયતાપૂર્વક ઘાત કરે. (૧૯) અશુભ મન કરીને પ્રચૂર માયાપ્રગથી સકલ લેકને ઠગવા. (૨૦) સત્ય બિલનારને પણ જુઠે ઠરાવે. (૨૧) નિત્ય કજીયે કરે. (૨૨) માર્ગમાં લેકેને લઈ જઈને તેઓનું ધન વગેરે લૂંટી લે, (૨૩) લેકેને વિશ્વાસ પમાડી તેઓની સ્ત્રીઓને ઉપભેગ કરે. (૨૪) કુંવારે નહિં છતાં હું કુંવારે છું – એમ કહેવું (૨૫) બ્રહ્મચારી નહિ છતાં હું બ્રહ્મચારી છું –એમ કહેવું. (૨૬) જેનાથી ઐશ્વર્યવાન થયે હેય, તેના જ ધનનું હરણ કરવું તે. (૨૭) રાજા, સેનાપતિ, પાઠક કે શેઠનું ખૂન કરવું. (૨૮) દેવેને નહિ જેવા છતાં હું જોઉં છું” એવું કથન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org