________________
૨૮૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ,
पापश्रुतप्रसङ्गेषु, मोहस्थानेषु चैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१९॥
અર્થ–પાપના કારણભૂત કૃતેમાં તથાવિધ આસક્તિ રૂપ પ્રસંગે માં અર્થાત્ ૨૯ પ્રકારના પાપકૃત પ્રસંગોમાં-(૧) વ્યંતરાદિ દેના અટ્ટહાસ્ય આદિના ફળનું વર્ણન જેમાં હેય. (૨) અકસ્માત લેહીને વરસાદ, વૃષ્ટિ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૩) આકાશમાં થતા ગ્રહના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હેય. (૪) ભૂમિકંપ વગેરે પૃથ્વીને વિકાર જોઈને જ “આનું આમ થશે આદિ ફળ જણાવનાર. (૫) અંગસ્કુરણ આદિના ફળનું વર્ણન જેમાં હેય તે અંગશાસ્ત્ર. (૬) વજ વગેરે સ્વરનું કે પક્ષી વગેરેના સ્વરેનું વર્ણન જેમાં હેય તે સ્વરશાસ્ત્ર. (૭) વ્યંજન–શરીર ઉપરના મસ, તલ વગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર. (૮) લક્ષણ-અવયની રેખાઓ ઉપરથી તેનું ફળ જણાવનાર. એ નિમિત્તશાસ્ત્રના આઠ અંગેના દરેકના ત્રણ ત્રણ ભેદે છે. ૧-સૂત્ર, ર–વૃત્તિ, ૩-વત્તિક–એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) વીશ, (૨૫) સંગીતશાસ્ત્ર, (૨૬) નૃત્યશાસ્ત્ર, (ર૭) શિલ્પશાસ્ત્ર, (૨૮) વૈદકશાસ્ત્ર, (૨૯) ધનુર્વેદ (શસ્ત્રકલાજ્ઞાપક) શા. આવા પાપશાસ્ત્રોમાં ત્યાગ કરવા દ્વારા તેમજ મેહનીય રૂપ મેહના ત્રીશ સ્થાનમાં અર્થાત્ (૧) નદી વગેરે જળમાં પેસીને રૌદ્ર અધ્યવસાયથી ત્રસ જીવની હિંસા. (૨) હાથ વતી મુખ વગેરે ઢાંકીને દુઃખ નાદપૂર્વક રાડ પાડતાં એકડા આદિ અને હદયમાં માર માર (૩) રેષથી લીલી વાધર વગેરેથી માથું વીંટીને મારી નાખવે (૪) ક્રરતાથી મસ્તકે મગર-હથે-ઘણ વગેરે મારીને-માથું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org