________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૭ एकविंशतौ शबलेषु, द्वाविंशतौ परीषहेषु ।। यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१५॥
અર્થ- ચારિત્રને મલિન બનાવનાર એકવીશ સબલ કિયા એમાં પરિહારકરવા રૂપે, તે આ પ્રમાણે-(૧) હસ્તક્રિયા કરવા કરાવવારૂપ અબ્રહ્મનું સેવવું. (૨) અતિક્રમ-વ્યતિકમ–અતિગર રૂપે મૈથુન સેવવું. (૩) રાત્રિભોજન. (૪) આધાકર્મનું ભેજન. (૫) રાજપિંડનું ભેજન.(૬) કૌતભેજન. (૭) પ્રામિત્ય ભજન (૮) અભ્યાહુત ભેજન. (૯) આછે ભેજન.(૧૦) છમહિનામાં એક ગચ્છમાંથી બીજા ગણમાં જવું. (૧૧) એક મહિનામાં ત્રણ વાર દગલેપ-નાભિ જેટલા પાણીમાં ઉતરવું. (૧૨)એક મહિનામાં અપરાધ છૂપાવવા રૂપ માયાસ્થાનેનું સેવન. (૧૩૧૪-૧૫) ઈરાદાપૂર્વક જીવહિંસા-જુરડું-ચેરી કરવી. (૧૬) કશુંય વચ્ચે ન હોય તેવી સચિત્ત પૃથિવી ઉપર સૂવું–બેસવું વગેરે. (૧૭) સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલ લાકડા ઉપર આંતરા વિના ઉભા રહેવું વગેરે. (૧૮) ઈડવાળી–ત્રસવાળી જમીનમાં બેસવું વગેરે. (૧૯) નિર્દયતાપૂર્વક કંદમૂળ-ફૂલ આદિ લીલી વનસ્પતિનું ભજન કરવું. (૨૦) એક વર્ષમાં દશ વાર દગલેપ-માયાસ્થાને કરવાં. (૨) ઈરાદાપૂર્વક સચિત્ત જલથી ભીંજાયેલા હાથ કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભેજન વહારીને વાપરવું. પૂર્વોકત બાવીશ પરીષહમાં સહન કરવા રૂપે જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતે નથી. (૧૫-૧૨૧૪).
तेवीसइ सुभगडे, रूवाहिएम सुरेसु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org