________________
.
..
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૨૫ વસરણું, અવિતથ, ગ્રંથ, યતીત અને ગાથા રૂ૫ અધ્યયનમાં કહેલા અનુષ્ઠાન દ્વારા, પૃથિવી વગેરે વિષયવાળા સત્તર ભેદના અસંયમમાં, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એમ નવ પ્રકારના જીવને સંઘટ્ટો આદિ કરે, પુસ્તકાદિ અજીવને જયણ નહિ પાળવાથી થતે અસંયમ; આંખોથી જોયા વગર કરવું તે પ્રેક્ષ્ય-અસં. ચમ ગૃહસ્થના સાવદ્ય વ્યાપારની પ્રેરણા કરવી તે ઉપઅસંયમ; વસ્ત્ર–પાત્ર વગેરેને નહિ પ્રમાર્જવાં તે પ્રમાજના અસંયમ, ઈંડિલ–પ્રશ્રવણ આદિ અશુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે પરિષ્કા પના-અસંયમ,મનનેદ્રોહ-ઈર્ષા–અભિમાનાદિઅશુભ ભામાં જોડવું તે મન-અસંયમ, સાવદ્ય-દુષ્ટ વચન બોલવું તે વાણીને અસંયમ; તેમજ ગમનાગમનાદિ ક્રિયામાં ઉપગશૂન્ય વર્તવું તે કાયાને અસંયમ. આવી રીતે સત્તર પ્રકારના અસંયમમાં પરિત્યાગ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૩–૧૨૧૨)
वंभंमि नायज्झयणेसु, ठाणेसु असमाहिए। . जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१४॥
ब्रह्मणि ज्ञाताध्ययनेषु, स्थानेष्वसमावेः । - यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१४॥
અર્થ—અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં એટલે દારિક અને ક્રિય શરીરના ભેગેને મનવચન-કાયાએ કરવા-કરાવવાઅનુમોદવા રૂપે ત્યાગ. (૨*૩=૪૩=૧૮) તેના પાલન દ્વારા એગણેશ ઉક્ષિપ્તજ્ઞાદિ જ્ઞાનાધ્યયનેમાં જ્ઞાન દ્વારા (ઉક્ષિણ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org