________________
રાજ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ સખ્ત દંડ કરવા રૂપ કિયા. (૧) “માયાક્રયા—માયાથી બીજાઓની હિંસા વગેરે ક્રિયા. (૧૨) ભકિલેથી બીજાઓન હિંસા આદિ કરવા રૂપ કિયા. (૧૩) “ર્યાપથિકા” જે વળી નિરંતર અપ્રમત્ત ભગવાન વીતરાગ વેગીન્દ્રનેગથી થતી ક્રિયા.
આ ૧૩ ક્રિયાઓમાં પરિહાર કરવા દ્વારા તથા ૧૪ છના સમુદાયમાં અર્થાત્ સૂક્ષમ અને બાદર રૂપે બે પ્રકારના એકેન્દ્રિ, વિકલેન્દ્રિય તથા સંજ્ઞા અને અસંજ્ઞી-એમ બે પ્રકારના પંચેન્દ્રિયે મળી કુલ સાત પ્રકારના જેના પ્રત્યેકના પર્યાય અને અપર્યાપ્ત મળી ચૌદ ભૂતગ્રામમાં રક્ષણ કરવા દ્વાર, ૧૫ પરમાધામીઓમાં અર્થાત્ અંબ, અંબરીષ, શ્યામ શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ અસિપત્ર, ધનુષ્ય, કુંભ, વાલુકા, વૈતરણી, ખરવર અને મહાષ. (સ્વ-સ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુખે આપે છે.) સમ્યગજ્ઞાન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૨-૧૨૧૧)
गाहासोलसएहि, तहा अस्संजमम्मि य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१३॥
થોરાનિ, તથાડવંજ . यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१३॥
અર્થ–જેમાં ગાથા નામનું સોલકું અધ્યયન છે, તે શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા ધ્રુતરકંધના સેલ અધ્યયનમાં, અર્થાત સમય, વૈતાલીય, ઉપસર્ગ પરિજ્ઞા, રશ્રીપરજ્ઞા, નરકવિભક્તિ, વીરરતવ, કુશીલપરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org