________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૩ માસિકી વગેરે બાર પ્રતિમાઓમાં યથાર્થ જાણુ ઉપદેશદાનઆચરણ આદિ રૂપે જે સાધુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારમડલમાં રહેતું નથી. (૧૧-૧૨૧૦)
किरिआसु भूभग्गामेसु, परमाहम्मिएमु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडळे ॥१२॥ क्रियासु भूतग्रामेषु, परमाधार्मिकेषु च । यो भिक्षुर्यतते नित्यं, म नास्ते मण्डले ॥१२॥
અર્થ-કર્મના બંધમાં મૂલ કારણભૂત ૧૩ ક્રિયાઓ છે. તે આ પ્રમાણેઃ (૧) “ અર્થક્રિયા –સવ–પરના કાજે પૃથિવી વગેરે જીવની હિંસા રૂપ ક્રિયા. (૨) “અનર્થ ક્રિયાસવ–પરના પ્રજન વગર પણ વનના વેલા વગેરે તેડવારૂપ જીવહિંસાની ક્રિયા. (૩) “હિંસાદિયા –આણે મને માર્યો, મારે છે કે મારશે, માટે આને હું મારું–આવી બુદ્ધિથી માર મારવા રૂપ ક્રિયા. (૪) “અકસમાત ક્રિયા-કઈ બીજાને હણવા માટે બાણ આદિ શત્રે ફેંકવા જતાં બીજાને હણે છે. (૫) દક્ટિવિપસ ક્રિયા–મિત્ર છતાં શત્રુ જાણુને હણે છે. (૬) “મૃષાકિયા–પિતાના માટે કે પોતાના જનેને માટે અસત્ય બલવા રૂપ કિયા. (૭) “અદત્ત ગ્રહણ ક્રિયા-સ્વ-પરાદિ માટે ચેરી કરવા રૂપ ક્રિયા. (૮) અધ્યાત્મ ક્રિયા–જ્યાં બાહ્ય હેતુ સિવાય ખરાબ મન કરવા રૂપ ક્રિયા. (૯) “માનક્રિયા – જાતિમા વગેરથી મત્ત બની બીજાની અવહેલના કરવા રૂપ ક્રિયા. (૧) “મિત્રવૃત્તિ ક્રિયા' –માતા-પિતા-મિત્ર આદિ વજનને અલપ અપરાધ હેવાથી તાડન-તર્જન-હનાદિ
૧૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org