________________
૨૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
મહાવ્રત અને સમિતિએમાં સમ્યક્ પાલન, પાંચ વિષર્ચામાં રાગદ્વેષના ત્યાગ રૂપ માધ્યસ્થ્યપણું અને પાંચ ક્રિયાઓમાં તેઓને પરિહાર દ્વારા જે પ્રયત્ન કરે છે, તે સાધુ સંસારચક્રમાં રહેતા નથી.
કૃષ્ણ વગેરે છ વૈશ્યાએમાં અશુભના નિધ અને શુભના ઉત્પાદન રૂપે, પૃથ્વી વગેરે છ જીવનિકાર્યમાં તેને રક્ષા કરવા રૂપે અને પૂર્વોક્ત આહારના છ કારણેામાં અનુરાધ કરવારૂપેજે મુનિ પ્રયત્ન કરે છે, તે સ'સારચક્રમાં રહેતા નથી.
આડારગ્રણવિષયાભિગ્રડ રૂપ પૂર્વોક્ત સ’સુષ્ટ વગેરે સાત પિડાવગ્રહ પ્રતિમાએમાં પાલન રૂપે અને ઈહલેાક ભયાદિ સાત ભયામાં નઠુિં કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સ'સારચક્રમાં રહેતા નથી.
જાતિમદઆદિ આઠ મદ્યામાં પરિહાર રૂપે, વસતિ વગેરે નવ બ્રહ્મચયની ગુપ્તિઓમાં પાલન રૂપે અને ક્ષમાહિ દર્શાવધ સાધુધમ માં પાલન રૂપે જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસાર સર્કલમાં રહેતા નથી. (૨ થી ૧૦-૧૨૦૧ થી ૧૨૦૯)
उवासगाणं पडिमासु भिक्खूर्ण पडिमा अ । जे भिक्खू जयइ निच्च, से न अच्छइ मंडले || ११ ॥ उपासकानां प्रतिमासु, भिक्षूर्णा प्रतिमासु च । यो भिक्षुर्य तते नित्यं स नास्ते मण्डले ॥११॥
અથ –શ્રાવકાની અભિગ્રહવિશેષ રૂપ, દન વગેરે અગીયાર પ્રતિમાઓમાં યથા જાણી ઉપદેશદાન રૂપે, સાધુઓની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org