________________
શ્રી ચરણાવિધિ-અધ્યયન-૩૧
पिण्डावग्रह प्रतिमासु, भयस्थानेषु सप्तसु I यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ||९||
मदेषु ब्रह्मगुप्तषु भिक्षुधर्मे दशविधे यो भिक्षुर्यतते नित्य, स
"
"
I
नास्ते मण्डले ॥१०॥
॥ સર્વામળેજીમ્ ॥
અથ-એક બાજુથી વિરતિ કરે, એક ખાજુથી પ્રવૃત્તિ કરે અર્થાત્ હિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ કરે અને સયમમાં પ્રવૃત્તિ કરે,
૨૭૧
જે સાધુ જ્ઞાનાવરણીયાદિ પાપકમ માં પ્રવૃત્તિ કરાવનાર, પાપપ્રકૃતિ રૂપ હોઈ રાગ-દ્વેષ રૂપ પાપના તિરસ્કાર કરે છે, તે મુનિ સ`સાર રૂપ મોંડલમાં રહેતા નથી.
ચારિત્રના સર્વ સ્વનું અપહેરણુ કરનાર મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દડાને, ઋદ્ધિ-રસ–સાતાગૌરવ રૂપ ત્રણ ગૌરવને અને માયા-નિદાન-મિથ્યાત્વશલ્ય રૂપ ત્રણ શલ્યાને જે ભિક્ષુ છેડે છે, તે સ ́સાર રૂપ મડલમાં રહેતા નથી.
Jain Educationa International
જે સાધુ હમેશાં ધ્રુવ-તિય 'થ--મનુષ્યકૃત ઉપસગે†ને સહન કરે છે, તે સંસાર રૂપ મોંડલમાં રહેતા નથી.
જે મુનિ, ચાર કથા, ચા? કષાયે, ચાર સ'જ્ઞા અને આત્ત-રૌદ્રધ્યાન એ અશુભ ધ્યાનેાને છેડે છે, તે સંસાર રૂપ મંડલમાં રહેતા નથી.
જે સાધુ હુંમેશાં પ્રાણાતિપાતવિરમણ વગેરે પાંચ મહાવ્રતમાં, શબ્દાદિ પાંચ વિષયમાં, ઈર્યાં વગેરે પાંચ સમિતિમાં અને કાયિકી વગેરે પાંચ ક્રિયામાં અર્થાત્
For Personal and Private Use Only
www.jainelibrary.org