________________
શ્રી તમાગતિ-અધ્યયન-૩૦
૨૬૭ अभ्युत्थानमञ्जलिकरणं, तथैवासनदानम् । गुरुभक्तिर्भावशुश्रूषा, विनय एष व्याख्यातः ॥३२॥
અર્થ-અભ્યસ્થાન, અંજત્તિ કરવી,તેમજ આસન આપવું, ગુરુભક્તિ,ભાવ-અંતઃકરણપૂર્વક ગુરૂના આદેશ પ્રતિ સાંભળવાની. ઈચ્છા અથવા ઉપાસના, ભાવશુશ્રુષા આ બધું “વિનય' તરીકે કહેવાયેલ છે. (૩ર-૧૧૯૪)
आयरिअमाइअंमि, वेआवच्चंमि दसविहे। आसेवणं जहाथामं वेआवच्चं तमाहिरं ॥३३॥
आसेवनं यथास्थामं, वैयावृत्त्यं तदाख्यातम् ॥३३॥
અર્થ– આચાર્ય વગેરે વિષયમાં ઉચિત વિધિપૂર્વક આહારાદિ સંપાદન રૂપવૈયાવૃત્ય, આ વૈયાવચ્ચવિષય વિભાગથી દશ પ્રકારે છે જેમ કે-આચાર્ય, ઉપાધ્યાય, રવિર, તપસ્વી, ગ્લાન, નવદી ક્ષત, સાધર્મિક કુલ, ગણ અને સંઘ. આ વૈયાવૃત્યમાં યથાશક્તિ આસેવન “વૈયાવૃજ્ય તરીકે કહેલ છે. (૩૩–૧૧૯૫)
वायणा पुच्छणा चेव, तहेव परिअटणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥३४॥ वाचना पृच्छना चैव, तथैव परिवर्तना । अप्रेक्षा धर्मकथा, स्वाध्यायो पन्चधा भवेत् ॥३४॥
અર્થ-વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા–એમ પાંચ પ્રકારને “સ્વાધ્યાય” થાય છે. (૩૪-૧૧૯૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org