________________
શ્રી તપમાર્ગગતિ-અધ્યયન-૩૦
ર૬પ ઉતેજક સ્નિગ્ધપાન ભેજનને ત્યાગ, તે “રસત્યાગ” કહેવાય છે. (૨૬-૧૧૨) ठाणा वीरासणाईआ, जीवस्स उ मुहावहा । उगगा जहा धरिज्जंति, कायकिलेशं तमाहिमं ॥२७॥ स्थानानि वोरासनादिकानि, जीवस्य तु सुखावहानि । उग्राणि यथा धार्यन्ते, कायक्लेशः स आख्यातः ॥२७॥
અર્થ-સુખ અને શુભ કરનાર, દુષ્કર હેઈ ઉત્કટ, વીરાસન વગેરે સ્થાને અને લચ આદિ જે પ્રકારે આચરાય છે, તે પ્રકારે “કાયકલેશ” કહેવાય છે. (૨૭-૧૧૯૩)
एतमणावाए, इत्यीपसुविधज्जिए। सयणासणसेवणया, विवित्तसयणासणं ॥२८॥ एकान्तेऽनापाते. स्त्रीपशुविवर्जिते शयनासनसेवनं, विविक्तशयनासनम् _l૨૮
અર્થ-જન વગરના, સ્ત્રી વગેરેના આગમન વગરના, સ્ત્રી–પશુ રહિત શૂન્ય આગાર વગેરેમાં શયન-આસનનું સેવન, તે વિવિક્તશાસન નામક બાહ્ય તપ કહેવાય છે. આ વિવિક્ત ચર્યા નામની “સલીનતા” કહેલ છે. આ પ્રમાણે ઇન્દ્રિય, કષાય, રોગ અને સંલીનતા વિચારવી(૨૮-૧૧૯૦)
एसो बाहिरगतवो, समासेण विहिओ। अभितरं तवं एत्तो, वोच्छामि अणुपुव्वसो ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org