SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ . . . - - -- - - ૨૬૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ કાળમાં અને સ્ત્રીત્વાદિ ભાવમાં કહેલા જે એક કેળીયાનું ન્યૂનપણું વગેરે ભાવે-પર્યાથી અવમૌદર્યને પામનારોપર્યવચરકા ભિક્ષુ હોય. જ્યાં દ્રવ્યથી ઉદરની ન્યૂનતા નથી, ત્યાં પણ પ્રધાનતાથી ક્ષેત્રાદિ ન્યૂનતાની અપેક્ષા કરીને અવનૌદર્ય કહેવાય છે. (૨૪-૧૧૯૦) अट्ठविहगोअरग्गं तु, तहा सत्तेव एसणा । अभिग्गहाय जे अन्ने, भिक्खायरिअमाहिआ ॥२५॥ अष्टविधाग्रगोचरस्तु, तथा सप्तवैषणा । अभिग्रहाश्च येऽन्ये, भिक्षाचर्याऽऽख्याता ॥२५॥ અર્થ–આઠ પ્રકારના પ્રધાન ભિન્નભિન્ન કુલેમાં સામાન્ય રૂપે ભ્રમણ રૂ૫ (પેટા-અર્ધપેટા–મૂત્રિકા-પતંગવીથિકા, બે પ્રકારની શંખૂકાવ, ગમને આયતા, વલમાનવે આયતા, એમ પૂર્વોકત ભિક્ષાચર્યા રૂપભ્રમણ સમજવું.)સાત એષણ (સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ ઉદ્ભૂત, અ૫લપા, ઉગ્રહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા) અને બીજા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવવિષયવાળા અભિગ્રહે તેવૃત્તિ સંક્ષેપ જેનું બીજું નામ છે, એવી ભિક્ષાચર્ચા નામને બાહ્ય તપ કહેવાય છે. (૨૫-૧૧૯૧) खीरदहिसप्पिमाई, पणीअं पाणभोअणं । परिवज्जणं रसाणं तु, भणि रसचिवज्जणं ॥२६॥ क्षीरदधिसर्पिरादि, प्रणीतं पानभोजनम् । परिवर्जन रसानां तु, भणितं रसविवर्जनम् ॥२६॥ અથ-દૂધ, દહીં, ઘી, ગોળ, પકવાન વગેરે અતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy