________________
શ્રી તપગતિમાર્ગ–અધ્યયન-૩૦
२६३ इत्थीवा पुरिसो वा, अलंकिओ वाऽणलंझिओ वावि। अन्नयरवयत्थो वा, अन्नयरेणं वा वत्थेणं ॥२२॥ अन्नेण विसेसेणं, वण्णेणं भावमणुमुअंते उ । एवं चरमाणो खलु भावोषाणं मुणेअव्वं ॥२३॥
॥ युग्मम् ॥ स्त्री वा पुरुषो वा, अलकृतो वाऽनलड् कृतो वापि । अन्यतरवयःस्थो वा, अन्यतरेण वा वखेण ॥२२।। अन्येन विशेषेण. वर्णेन भावमनुन्मुञ्चन्नेव । एवं चरतः खलु, भावावमोदर्य ज्ञातव्यम् ॥२३॥
॥ युग्मम् ॥ અર્થ-સ્ત્રી કે પુરૂષ, અલંકારવાળે કે અલંકાર વિનાને, યુવાની વગેરે ઉંમરમાં વર્તમાન, અમુક વસ્ત્રવાળે, હસતે. કેપ કરતે આદિ અવસ્થવિશેષવાળે, અમુક રંગવાળે, અર્થાત્ અલંકૃત્ય આદિ રૂપ ભાવને નહિ છોડતે, જે દાતા આપશે તે હું આહાર ગ્રહણ કરીશ, નહિતર નહિ.”—આવા અભિગ્રહને કરી ભિક્ષા માટે પર્યટન કરનાર મુનિનું ભાવાવમૌદર્ય” सभvg. (२२+२३-११८८ थी ११८८) . दव्वे खित्ते काले, मामि अ आहिआ उ जे भावा । एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खु ॥२४॥
द्रव्ये क्षेत्रे काले, भावे चाख्याताः तु ये भावाः । एतैरवमचरकः, पर्यवचरको भवेभिक्षुः ॥२४॥ અથ–અશનાદિ દ્રવ્યમાં, પ્રામાદિ ક્ષેત્રમાં, પિરસી વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org