________________
ર૬ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ મને હો.”—આવા આશયથી કરાતી હોવાથી આ ભિક્ષાચર્યાને અવમૌદર્ય તરીકેને વ્યવહાર કરવામાં આવે છે. એવી રીતે ગામ વગેરેના વિષયના અને હવે પછી કહેવાતા કાળ આદિ વિષયના નિયમનના અભિગ્રહાણેએ ભિક્ષાચર્યાત્વ પ્રસંગમાં અવમૌદર્યના વ્યવહારને જવાબ સમજે. (૧૬ થી ૧૯-૧૧૮૨ થી ૧૧૮૫) दिवसस्स पोरिसीणं चउण्डंपि उ जत्तिभो भवे कालो। एवं चरमाणो खलु. कालो माणं मुणेअव्वं ॥२०॥ अहवा तइआए पोरिसीए, ऊणाए घासमेसंतो। चउभागृणाए वा, एवं कालेण अ भवे ॥२१॥
दिवसस्य पौरुषीणां, चतसृणामपि यावान् भवेत् कालः । एवं चरन् खलु, कालः मानं ज्ञातव्यम् ॥२०॥ अथवा तृतीयायां पौरुष्यां, ऊनायां ग्रासमेषमाणः । चतुर्भागोनायां वा, एवं कालेन तु भवेत् ।।२१।।
અથ–દિવસની ચાર પારસીઓની મધ્યમાં “અમુક કાળમાં ભિક્ષા માટે ગમન કરીશ.”—એ અભિગ્રહ કરીને પર્યટન કરનાર મુનિને કાલહેતુક અવમૌદર્ય સમજવું. અથવા આ કાળવિષય અભિગ્રહ રૂપ પ્રકારથી ચેથા કે પાંચમા ભાગે પૂન ત્રીજી પિરસીમાં આહાર માટે પર્યટન કરનારને કાલકૃત અવમૌદર્ય” સમજવું. (૨૦+૨૧-૧૧૮૬+૧૧૮૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org