________________
શ્રો તપામાગ ગતિ-અધ્યયન-૩૦
समाजघोषे च । संवर्त्तकोट्टः च ॥ १७ ॥
आश्रमपदे विहारे, सन्निवेशे स्थली सेना स्कन्धावारः, सार्थे वाटेषु वा रथ्यासु वा, गृहेषु वा एतमेतावत्क्षेत्रम् | कल्पते तु एवमाद्येवं, क्षेत्रेण तु મવેત્ ॥૮॥ पेटा चार्द्धपेटा, गोमूत्रिका पतङ्गवीथिका चैव । शम्बूकावर्त्तायतं - गवा प्रत्यागता ષષ્ઠી ||૧|| ૫ વર્મિ: જાવગમ્ ॥ અથ—ગામમાં, નગરમાં, રાજધાનીમાં, નિગમમાં, આકરમાં, પલ્લીમાં, પેટમાં, કબ ટમાં, દ્રોણુમુખમાં, પત્તનમાં, મટુંબમાં, સ બાધમાં, આશ્રમપદમાં,વિારપ્રધાન ગામ વગેરેમાં, સ‘નિવેશમાં, સમાજમાં, ઘાષમાં, સ્થલીમાં, સેનાપ્રધાન સ્ક ંધાવારમાં,સાથ માં, સવ...' માં કેટ્ટમાં, વાટક-પાટકામાં શેરીઓમાં અને ઘામાં, એ પ્રકારના પ્રમાણમાં મારી ભિક્ષા માટે પર્યટન કરવા ક્ષેત્ર કલ્પે છે.અર્થાત્ આ પ્રમાણે ક્ષેત્રહેતુક અવમૌદય થાય. હવે બીજા પ્રકારે ક્ષેત્રક્ષેતુક અવમૌય કહે છે.
(૧) મનુષાની માફક સલગ્ન સવ દિશામાં રહેલ ગૃહાના પય ટનમાં ‘પેટા,’ (૨) તેના અધ વિભાગમાં ભ્રમણમાં ‘અધપેટા,’ (૩) ગામૂત્રિકાના આકારે ડાબી–જમણી બાજુથી ભ્રમણમાં ‘ગામૂત્રિકા,” (૪) તીડની માફક વચ્ચે ઘણાં ઘરો છેડી છેડી ભ્રમણમાં ‘પતંગવીથિકા,' (૫) શ ંખની માફક આવત્ત રીતે ભ્રમણમાં ‘શ’બૂકાવત્તો,’ અને (૬) સીધે સીધા આગળ જઈને વળતાં ભ્રમણમાં ‘આયત ગત્રાપ્રત્યાગતા' કહેવાય છે.
આ ભિક્ષાચર્યા ગેોચરી રૂપ હૈાવાથી ક્ષેત્રકૃત અવમૌદ કેવી રીતે ? એ પ્રશ્નના જવાષમાં કહે છે કે- મવમૌય
Jain Educationa International
For Personal and Private Use Only
૧
www.jainelibrary.org