________________
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ જીવ પામે છે. વળી તેથી શ્રોત્રેન્દ્રિય નિમિત્તે નવું કર્મ બંધાતું નથી એટલું જ નહિ, પરંતુ તે નિમિત્તે પૂર્વે બાંધેલું કર્મ ક્ષીણ થાય છે. (૬૪–૧૧૫૪)
चक्खिदिअनिग्गहेणं भंते ! जीवे किंजण यइ ? चक्खिदियनिग्गहेणं मणुण्णामणुण्णेसु रूवेसु रागद्दोसनिग्गह जणयइ, तप्पच्वइअं नवं कम्मं न बंधइ, पुधबद्धं च निज्जरेइ ॥६५॥ घाणिदिएणं एवं चेव ॥६६॥ जिभिदिएवि ॥६७ । फासिदिएवि ॥६८।। नवर गंधेसु रसेसु फासेसु वत्त ॥ चतुर्भि:कलापकम् ॥ ' રિનિરાંનિઘળ મત્ત ! વીરઃ ધિં કરાતિ? चक्षुरिन्द्रयनिग्रहेण मनोज्ञामनोज्ञेषु रूपेषु रागद्वेषनिग्रह जनयति, तत्प्रत्ययिकं नवं कर्म न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति !!६५|| घ्राणेन्द्रियेणैवं चैव ॥६६॥ जिद्धेन्द्रियेणापि ॥६॥ स्पर्शनेन्द्रियेणापि ॥६८।। नवर गन्धेषु रसेषु स्पर्शेषु वक्तव्यम् ।। જતુર્માન્
અર્થ–હે ભગવન ! ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી, ધ્રાણેન્દ્રિયનિગ્રહથી, જિન્દ્રિયનિગ્રહથી અને સ્પર્શેન્દ્રિયનિગ્રહથી જીવ
ક્યા ગુણે મેળવે છે? ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રૂપમાં, ઘણેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ ગધેમાં, જિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રસમાં અને સ્પર્શનેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ સ્પર્શોમાં જીવને રાગ અને દ્વેષને નિગ્રહ થાય છે, તેમજ તેને તે તે ઈન્દ્રિયથી જન્ય નવું કર્મ બંધાતું નથી અને પૂર્વે બાંધેલ કર્મની નિર્જરા થાય છે. (૫ થી ૬૮–૧૧૫૫ થી ૧૧૫૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org