________________
શ્રી સમ્યક્ત્વપાકમાધ્યયન-૨૯
૨૪૫ श्चानगारो चत्वारि केवलि प्रकर्मणि क्षपयति, ततः पश्चात् सिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं રોતિ દરણા
અર્થ-હે ભગવન્! ચારિત્રસંપન્નતાથી જીવ, ક ગુણ મેળવે છે? જીવ, ચારિત્રસંપન્નતાથી યોગનિરોધ કરનાર હેઈ, અત્યંત સ્થિરતાની અપેક્ષાએ શૈલેશ એટલે મેરૂપર્વત જે હઈ મુનિ પણ શૈલેશ કહેવાય છે. તેની આ અવસ્થા શેલેશી કહેવાય છે. શેલેશી રૂપ અવસ્થાની ઉત્પત્તિ રૂપ શેલેશી ભાવને જીવ પામે છે. શેલેશી ભાવને પામેલ સાધુ કેવલીમાં વિદ્યમાન ચાર વેદનીયાદિ અઘાતી કર્મોને ખપાવે છે. આદ છવ, સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણપદસંપન્ન સર્વ દુઃખેને અંતકારી બને છે. (૬૩–૧૧૫૩).
सोईदियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ ? सोइंदिअनिग्गहेणं मणुण्णामणुष्णेसु सद्देसु रागद्दोसनिग्गहं जणयइ, तप्पच्चइअंच नवं कम्मं न बंधइ, पुव्यबद्धं च निज्जरेइ ।।
श्रोत्रेन्द्रियनिग्रहेण भदन्त ! जीवः किं जनयति ? श्रोत्रेन्द्रियनिग्रहेण मनोज्ञामनोज्ञेषु शब्देषु रागद्वेषनिग्रह
जनर्यात, तत्प्रत्ययिकं च नवं कर्म न बध्नति, पूर्वबद्धं च નિતિ દકા
અથ–ચારિત્ર, પાંચેય ઈન્દ્રિના નિગ્રહથી જ થાય છે. તે હે પ્રભુ! શ્રોત્રેન્દ્રિયનિગ્રહથી છ ક ગુણ મેળવે છે? વિષય સન્મુખ દેડતી બેન્દ્રિયના નિયમન રૂપ શ્રોન્દ્રિયનિગ્રહથી શુભાશુભ શમાં રાગ અને દ્વેષના નિગ્રહને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org