________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
दंसणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ? दंसणसंपन्नयाए णं भवमिच्छत्तच्छेअणं करेइ, परं न विज्जायइ, अणुत्तरेणं नाणदंसणेणं अपाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ || दर्शन उम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? दर्शनसम्पन्नतया भव मध्यान्वच्छेदनं करोति, पर न विध्यायति, अनुत्तरेण ज्ञानदर्शनेनात्मानं संयोजयन्सम्यग्भावयन् विहरति ||६२॥
૨૪૪
અથ-હે ભગવન્ ! દનસ પન્નતાથી જીવ કયા ગુણુને પામે છે? જીવ, ક્ષાયેાપથમિક સભ્યપ્રાપ્તિ રૂપ દર્શન-સંપન્નતાથી સ`સારના હેતુભૂત મિથ્યાત્વના ક્ષય કરે છે યાર્ન ક્ષાયિક સમ્યક્ત્વને પામે છે. ત્યાર પછી ઉત્કૃષ્ટથી તેજ ભવમાં, મધ્યમ-જધન્યની અપેક્ષાએ ત્રૌજા કે ચેાથા ભવમાં, કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાન-દર્શન રૂપ પ્રકાશના અભાવ રૂપ વિધ્યાનને તે ક્ષાયિક સમકતી પામતા નથી. પરંતુ ક્ષાવિક જ્ઞાન અને દર્શનની સાથે આત્માને જોડતા ક્ષાયિક સમકિતી અર્થાત્ જ્ઞાનનો-દર્શનની સાથે આત્માને તન્મય બનાવતા ક્ષાયિક સમકતી ભવસ્થ કેવલીપણાએ વિચરે છે. (૨૨-૧૧૫૨)
चरितसंपन्नयार ण भंते ! जीवे किं जणयइ ? चरितसंपन्नयार णं सेलेसी भावं जणयइ, सेलेसीपडिबन्ने अ अणगारे चत्तारि केलिकम्मंसे खवइ, तओ पच्छा सिज्झइ बुज्झर मुच परिनिव्वाइ सव्वदुक्खाणभतं करेइ ॥ ६३ ॥ चारित्र सम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? चारित्र सम्पन्नतया शैलेशीभावं जनयति, शैलेशीभावं जनयति,
शैलेशीप्रतिपन्न
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org