________________
શ્રી સમ્યકુવપરાક્રમાધ્યયન-૨૯ :
૨૧ એકાગ્રતાને પિદા કરીને જીવ વિશિષ્ટ-વિશિષ્ટતર શ્રુતતત્વના અવધ રૂપ જ્ઞાનપર્યાને પેદા કરે છે. જીવ જ્ઞાન પર્યાને ઉત્પન્ન કરી સમ્યકત્વને શુદ્ધ બનાવે છે, કેમ કે-તત્વજ્ઞાનની શુદ્ધિમાં તત્ત્વવિષય શ્રદ્ધાની પણ શુદ્ધિ થાય છે અને એથી જ મિથ્યાત્વની નિર્ભર કરે છે. ૫૮–૧૧૪૮)
वयसमा हारणयाए णं भंते ! जीवे किं जणयइ ? वयसमाहारणयाए णं वयसाहारणदंसणपज्जवे विसो हेइ, क्यसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहित्तं निव्वत्तेइ, दुल्लहबोहित्तं निज्जरेइ ॥५९।।
वाक्समाधारणया भदन्त ! जोकः किं जनयति ? वाकूसमाधारणया वाक्साधारणदर्शनपर्यवाः विशोधयति, वाक्साधारणदर्शनपर्यवान्विशोधयित्वा (विशोध्य), सुलभबोधित्वं निर्वर्तयति, दुर्लभबोधित्वं निर्जरयति ॥५९।
અથ–હે ભગવન્ ! વચનસમાધારણથી જીવ કયા ગુણને પામે છે? જીવ, સ્વાધ્યાયમાં જ વચનની સ્થાપના રૂપ વચનસમાધારણાથી વાણીના વિષય રૂપ પ્રજ્ઞાપનીય પદાર્થ વિષય સમ્યકત્વ વિશેષ રૂપ વાકસાધારણ દર્શનપર્યાને વિશુદ્ધ કરે છે, અર્થાત્ દ્રવ્યાનુયોગના અભ્યાસથી તે પદાર્થ રૂપ વિષયની શંકાદિ રૂપ મલિનતાને દૂર કરવા દ્વારા વિશુદ્ધ બનાવે છે. જીવ, વાસાધારણ દર્શનપથને વિશુદ્ધ બનાવી સુલભધિતાને પામે છે અને દુર્લભવિતાની નિજર કરે છે. (૫૯-૧૧૪૯)
कायसमाहारणयाए ण भंते ! जीवे कि जणयइ ? काय
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org