________________
૨૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
णं संवरं जणयइ, संवरेणं कायगुते पुणो पावास व निरोहं करेइ ॥५७॥
कायगुप्ततया भदन्त ! जीवः किं जनयति ? कायगुप्ततया संत्र जनयति, संवरेण कायगुप्तः पुनः पापाश्रवनिरोधं करोति ॥५७॥
અર્થ-ડે ભગવન્ ! કાયક્રુતતાથી જીવ કયા ગુણુને પામે છે ? શુભ ચેગપ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિથી અશુભ ચેગ નિરોધ રૂપ સવરને જીવ પામે છે. સંવરના અભ્યાસથી કાયગુપ્ત અનેàા જીવ, ફરીથી સર્વથા કાયિક વ્યાપારના નિરોધ કરનારા પાપકમના ઉપાદાન રૂપ પાપ આશ્રવને निरोध उरे छे. ( ५७ - ११४७ )
मणसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ? मण-समाहारणयाए णं एगग्गं जगयइ, एगगं जणइत्ता नाणपज्जवे जणयइ, नाणपज्ज जणइत्ता सम्मतं विसोहेइ, मिच्छतं विनिज्जरेइ || ५८ ||
मनःसमाधारणया भदन्त ! जीवः किं जनयति ? मनःसमाधारणपा ऐकाग्र्यं जनयति, ऐकाग्र्यं जनयित्वा ज्ञानपर्यवान् जनयति, ज्ञानपर्यत्रान् जनयित्वा सम्यक्त्वं विशोधयति, मिथ्यात्वं निर्जरयति ॥५८॥
અ-ગુપ્તિએી ક્રમશઃ મનઃસમાધારણુ વગેરેના સ'ભવ છે. તે હે પ્રભુ! મન:સમાધારણાર્થી જીવ કા ગુણ મેળવે છે ? સારી રીતે આગમમાં કહેલ ભાવની વ્યાપ્તિથી મનની વ્યવસ્થાપના રૂપ મનઃસમાધારણાર્થી જીવ એકાગ્રતાને પામેછે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org