________________
૨૪૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, समाधारणयाए णं चरित्तपज्जवे विसोहेइ, चरित्तपज्जवे विसोहित्ता अहक्खायचरितं विसोहेइ अहक्खायचरित्र विसोहित्ता चत्तारिकेवलीकम्मसे खवेइ तओ पच्छा सिज्झइ. बुज्झइ, मुच्चइ, परिनिवाइ सम्बदुखाणमंतं करेइ ॥६०॥
कायसमाधारणया भदन्न ! जीवः किं जनयति ? कायसमाधारणया चरित्रपर्यवान्विशोधयति. चरित्रपर्यवान्विशोध्य यथाख्यातचारित्रं विशोधयति यथाख्यातचारि विशोध्य चत्वारि केवलिसत्कर्माणि क्षपयति, ततः पश्चासिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥६॥
અથ–હે ભગવન્! કાયસમાધારણથી છવ કયા ગુણને પામે છે? જીવ સંયમના ગોમાં શરીરને સારી રીતિએ વાપરવા રૂપ કાયસમાધારણાથી ક્ષાપથમિક ચારિત્રના ભેદ રૂપે ચારિત્રપર્યાને વિશુદ્ધ કરે છે, ચારિત્રપર્યાને વિશુદ્ધ બનાવી યથાપ્રખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે, યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરી ચાર-કેવલીમાં વિદ્યમાન ભવેપગ્રાહી વેદનીયાદિ અઘાતી કર્મોને ખપાવે છે અને ત્યાર બાદ સિદ્ધ બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણપદસંપન્ન-સર્વ દુઃખને અંતકારી भने छे. (१०-११५०)
नाणसंपभयारणं भंते ! जीवे किंजणयइ ? नाणसंपन्नयाए णं सन्वभावाहिगमं जण यइ, नाणसंपन्ने अणं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org