SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૨૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ करणसत्ति जणयइ करणसच्चे अ वट्टमाणे जीवे जहावाई तहाજાર ગાવિ મવરૂ રૂપા करणसत्येन भदन्त ! जीवः किं जनयति ? करणसत्येन करणशक्ति जनयति, करण सत्ये च वर्तमानो यथावादी तथाकारी રાપ મવતિ વિરૂા. અથ–ભાવસત્ય હોય તે જ કરણસત્ય થાય છે. તે હે ભગવન્! કરણસત્યથી જીવ કયો ગુણ મેળવે છે ? જીવ, પ્રતિલેખના વગેરે કિયાને ઉપયોગવાળે બની કરે છે. તરૂપ કરણસત્યથી અપૂર્વ અપૂર્વ શુભ કિયાને અને ક્રિયા સામર્થ્ય રૂપ કરણશકિતને જીવ પામે છે. (પ૩-૧૧૪૩) जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोगसच्चेणं जोगे विसोहेइ ॥५४॥ योगसोन भदन्त ! जीवः किं जनयति ? । योगसत्येन योगान् विशोधयति ॥५४॥ અર્થ-કરણસત્યમાં વર્તાતે યથાવાદી તથાકારી થાય છે, માટે તે મુનિના યોગસત્યને કહે છે. તે હે ભગવન્! ગિસત્યથી જીવ કયા ગુણને પામે છે? જીવ, મન-વચનકાય-સત્ય રૂપ યોગસત્યથી યોગને વિશુદ્ધ બનાવે છે, અર્થાત્ ક્લિષ્ટ કર્મના બંધને અભાવ થવાથી નિર્દોષ, ને કરે છે. (૨૪-૧૧૪૪) मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए મવરૂ પી . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy