SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યકત્વપકમાધ્યયન-૨૯ ૨૩૭ મૃદુતાના અભ્યાસથી, દ્રવ્યથી કેમલ તે મૃદુ અને ભાવથી, નમનશીલ મૃદુની સદા કેમલતા રૂપ મૃદુતાથી સંપન્ન બને. છત્ર મદના આઠ સ્થાનને ખપાવે છે. (૫૧–૧૧૪૧) भावसच्चे गं भंते ! जीवे कि जणयइ ? भावसच्चेणं भावविसोहि जणयइ, भावविसो हेए वट्टमाणे जोवे अरहंतपण्णतास धम्मस्स आराहणयाए अब्भुठेइ अरहंतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोभधम्मस्स आहए. મંવર ૧૨. __ भावसत्येन भदन्त ! जीवः किं जनयति ? भावसत्येन भावविशुद्धिं जनयति, भावविशुद्धया च वर्तमानो जीवोऽहप्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्तिष्ठते, अह'प्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्थाय परलोकधर्मस्याराधको भवति ॥५२॥ અથ–તથી સત્યસ્થિતને મૃદુતા હોય, માટે પ્રધાનભૂત ભાવસત્ય છે. તે હે પ્રભુ? ભાવ સત્યથી જીવ કયા ગુણને પામે છે? પારમાર્થિક સત્યતા રૂપ-શુદ્ધ અંતરાત્મતા રૂપ ભાવસત્યથી જીવ અધ્યવસાયની વિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતે આત્મા શ્રી અરિહંત ભગવંતકથિત ધર્મની આરાધના માટે ઉત્સાહી બને છે. શ્રી અરિહંત-પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનાથી અને આરાધના માટે ઉત્સા બની, પરલેકમાં શ્રી જિનધર્મની પ્રાપ્તિ દ્વારા કે વિશિષ્ટ ભવાનરની પ્રાપ્તિ દ્વારા જીવ, પરલકહિતકારી ધર્મને આરાધક બને છે. (પર-૧૧૪૨) करणसच्चेणं भंते ! जीवे कि जणयइ ? करणसच्चेणं Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy