________________
૨૩૬
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથ–બીજો ભાગ काउज्जुअयं भावुज्जुअयं भासुज्जुअयं अविसंवायणं जणयइ, असिंबायणसंपन्नाए अण जीवे धम्मस्स आराहए भवइ ॥५०॥
आर्जवेन भदन्त ! जीवः किं जनयति ? आर्जवेन नु कायर्जुकनां भावणुकतां भाषणुकतामविसंवादनं जनयति, अविसंवादनसम्पन्नतया च नु जीवो धर्मस्याराधको અમારિ | |
અર્થ–લેભના અભાવમાં માયાને પણ અભાવ થાય છે. તે હે પ્રભુ! આર્જવથી જીવ ક્યા ગુણને પામે છે? માયાના અભાવ રૂપ ઋજુતાથી કુજ વગેરે વેષ, ભ્રતિકાર આદિ નહિ કરવાથી કાયાની સરલતાને, બીજું વિચારે લેકભક્તિ વગેરેના નિમિત્તે બીજું બોલે કે કરે તેના પરિવાર રૂપ ભાવની સરલતાને, ઉપહાસ વગેરેના હેતુઓ અન્ય દેશની ભાષાથી બેલવાના ત્યાગ રૂપે ભાષાની સરલતાને અને બીજાને નહિ ઠગવા રૂપ અવિસંવાદને જીવ પામે છે. કાયા આદિની સરલતાને અને અવિસંવાદને પામેલે આત્મા ધર્મને આરાધક બને છે, કેમ કે-ભવન્તરમાં પણ ઋજુતાની પ્રાપ્તિ થાય છે. (પ-૧૧૪૦ )
मदवयाए पं भो ! जावे किं जणयह? । मद० मिउमदवसंपन्ने अट्मयठहाणाइं निवेइ ॥५१॥ मार्दवेन भदन्त ! जीवः किं जनयति ? । मा० मृदुपार्दवासम्पन्नोऽष्टमदस्थानानि निष्ठापयति ॥५१॥
અથ–આવા ગુણની વિનયથી જ ઈટસિદ્ધિ થાય છે. તે હે ભગવન્! મૃદુતાથી જીવ કયે ગુણ મેળવે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org