________________
૨૩૪.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
-
-
વૃત્યથી છવ શ્રી તીર્થકર નામકર્મને બાંધે છે અર્થાત્ તીર્થંકર भने छे. (४५-११३५)
सव्वगुणसंपन्नयाए ण भंते ! जीवे किं जणयइ ? सब गुणसंपन्नयाए णं अपुणरावति जणयइ,अपुणरावति पत्तए अण. जीवे सारीरमाणसाण दुक्खाणं नो भागी भवइ ॥४६॥
सर्वगुणसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? सर्वगुणसम्पन्नतया अपुनरावृत्तिं जनयति, अपुनरावृत्तिप्राप्तकच नु जीवः शारीरमानसानां दुःखानां नो भागी भवति ॥४६॥ ... मथ-तीथ ४२ भगवान सब शुशुसपन्न डाय छे. तो હે પ્રભુ! સર્વગુણસંપન્નતાથી જીવ ગુણ મેળવે છે? જ્ઞાનાદિ સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ રૂપ મુક્તિને પામે છે. મુક્તિને પામેલે જીવ, દુઃખના હેતુભૂત શરીર-મનને અભાવ હોવાથી શારીરિક-માનસિક દુઃખને ભાગી બનતે नथा. (४१-११३१)
वीअरागयाए णं भंते ! जोवे किं जणयइ ? वीअरागयाए. णंणेहाणुबंधणाणि तण्हाणुबंधणाणि अवोच्छिदइ मणुण्णामणुगणेमु सद-फरिस-रूप-रस-गंधेसु विरज्जइ ॥४७॥
वीतरागतया भदन्त ! जीवः किं जनयति ? वीतरागतया स्नेहानुबन्धनानि तृष्णानुबन्धनानि च व्यवच्छिनत्ति । मनोज्ञाऽ.. मनोज्ञेषु शब्दस्पर्शरूपरसगन्धेषु विरज्यते ॥४७॥
અર્થ–સર્વ ગુણવત્તા શ્રી વીતરાગતામાં જ થાય છે. તે હે ભગવન્! વીતરાગતાથી જીવ કે ગુણ મેળવે છે?*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org