________________
-
-
-
૨૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ પણ થાય છે. તે હે પ્રભુ ! ઉપધિપ્રત્યાખ્યાનથી જીવ કયો ગુણ પામે છે? જેડરણ અને મુહપતિ સિવાયની ઉપધિના પ્રત્યાખ્યાનથી સ્વાધ્યાયની ક્ષતિ રૂપ પરિમથના અભાવને જીવ પામે છે. ઉપધિ વગરને જીવ, વસ્ત્ર વગેરેની અભિલાષા વગરને બની ઉપાધિ સિવાય શારીરિક કે માનસિક સંકલેશને અનુભવ નથી. (૩૬-૧૧૨૬)
आहारपच्चवखाणेण भो ! जीवे किं जणयइ ? आहारपच्चक्खाणेगजो विआसंसपोगं वोच्छिंदइ, जी विआसंसप्पओगं वोच्छिदित्ता जीवे आहारमारेण न संकिलिस्सइ ॥३७॥ ___ आहारप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? आहारप्रत्याख्यानेन जीविताशंसाप्रयोग व्यवच्छिनत्ति, जीविताशंसाप्रयोगं व्यवच्छिद्य जीव आहारमन्तरेण न संक्लिश्यते ॥३७॥
અર્થ-ઉપાધિપ્રત્યાખ્યાનવાળા જિનકલ્પી વગેરેને આહાર આદિના અલાભમાં ઉપવાસ પણ થાય, કે જે ઉપવાસ આહારપ્રત્યાખ્યાન રૂપ હોય છે. તે હે ભગવન્! આહારપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને મેળવે છે ? આહારપ્રત્યાખ્યાનથી જીવનમાં અભિલાષા કરવા રૂપ જીતાશસા પ્રગને જીવ તેડે છે અર્થાત્ જીવન આહારને આધીન છે. આહારના પ્રત્યાખ્યાનમાં જીવિતની આશંસાને અભાવ થાય છે જ. તે જીવિતાશંસા પ્રયોગને છેદીને જીવ, આહાર વિના સંકલેશને અનુભવ નથી યાને ઉત્કૃષ્ટ તપ કરવા છતાંય બાધાને અનુભવ કરતે નથી. (૩૭–૧૧૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org