________________
શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯
कसायपच्चक्खाणेणं भंते ! जोवे किं जणयइ ? कसायपच्चरवाणेण वीयरागभाव जगयइ, वीयरागभावं पडिवणे अ णं जीवे सममुहदुक्खे भाइ ॥३८॥
कषायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? कषायप्रत्याख्यानेन वीतरागभावं जनयति, वीतराभावं प्रतिपन्नश्च नु जीवः समसुखदुःखो भवति ॥३८॥
અર્થ-આ ત્રણ પ્રત્યાખ્યાનો કષાયના અભાવમાં સફલ છે. તે હે ભગવન્! કષાયના પ્રત્યાખ્યાનથી જીવ ક્યા ગુણ મેળવે છે? કોષ વગેરેના નિવારણ રૂપ કષાયના પ્રત્યાખ્યાનથી જીવ વીતરાગભાવને પામે છે. વીતરાગભાવને પામેલે જીવ, રાગ અને દ્વેષને અભાવ થવાથી સરખા સુખ અને દુ:ખવાળે थाय छे. ( ३८-११२८)
जोगपच्चरखाणेण भन्ते ! जीवे किंजणयइ ? जोगपच्चक्खाणेणं अजोगित्तं जणयइ, अजोगीण जीवे नवं कम्मं न बंधइ, पुन्वबद्धं च निज्जरेइ ॥३९॥
योगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? योगप्रत्या. ख्यानेन अयोगित्वं जनयति, अयोगी नु जोवो नवं कर्म न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ।।३९॥
અર્થ-કષાય વગરને પણ યોગ પ્રત્યાખ્યાનથી મુકત થાય છે. તે હે પ્રભુ ! યોગપ્રત્યાખ્યાનથી જીવ ક્યા ગુણને પામે છે? મન-વચન-કાયાના વ્યાપારના નિરોધ રૂપ યોગપ્રત્યાખ્યાનથી જીવ અગીપણાને પામે છે. અગી જીવ, સકલ બંધને હેતુઓનો અભાવ હોવાથી નવીન કર્મ બાંધત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org