________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ निज्जरणयार त निअत्तेइ तो पच्छा चाउरंतसंसारकंतारं विईवयइ ।:३४||
विनिवर्तनया भदन्त ! जीवः किं जनयति ? विनिवर्तनया पापकर्मणामकरणेनाभ्युत्तिष्ठति पूर्वबद्धानां च निर्जरणया तन्निवर्तयति, ततः पश्चाच्चतुरन्तं संसारकान्तारं व्यतिव्रजति ॥३४॥
અથ–વિવિક્ત શયનાસનતામાં જ વિનિવર્નોન હેય છે. તે હે ભગવન્! વિનિવર્સનાથી જીવ કથા ગુણને પામે છે? વિષયોમાંથી આત્માને પરાક્ષુખ કરવા રૂપ વિનિવર્નનાથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોને નહિ કરવાથી યાને નવાં પાપકર્મોને નહિ ઉપાર્જન દ્વારા મેક્ષ માટે જીવ ઉભું થાય છે. પૂર્વે બાંધેલા કર્મોની નિજેરાથી તે પાપકર્મોને નાશ કરે છે. ત્યાર પછી તે ચાર ગતિ રૂપ સંસારકાન્તારને લંધી જાય छे-मोक्ष पामे छे. ( ३४-११२४)
संभोगपच्चखाणेण भंते ! जीवे किं जणयइ ? संभोगपच्चक्खाणेणं आलंबगाई खवेइ, निरालंबणस्स य आययआि जोगा भवंति,सएणला मेण तुस्सइ,परस्स लाभ नोआसाएइ, नोतकेइ, नौ पत्थइ,नो अभिलसइ । परस्त लाभं अणासाएमाणे अतकमाणे अपीहेमागे अपत्थेमाणे अणमिलसेमाणे दोच्चं सुहसिज्ज उपसंपज्जित्ताणविहरइ ॥ ३५॥
सम्भोगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सम्भोगप्रत्याख्यानेन आलम्बनानि क्षपयति, निरालम्बनस्य
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org