________________
શ્રી સમ્યક્ત્વપાર્કમાધ્યયન-૨૯
૨૨૫
પામેàા છત્ર, રાગ વગેરેથી રહિત-એકલા, ધર્મોમાં એકતાન ચિત્તવાળા બની, દિવસ અને રાત્રિ-ટુ'મેશાં બાહ્ય સંગના ત્યાગ કરતા માસકલ્પ વિગેરે ઉદ્યતવિહારથી અપ્રતિબદ્ધ વિહારી બને છે. ( ૩૨–૧૧૨૨ )
?
विवित्तसयणासणयाए भने ! जीवे किं जणयइ oi वित्तियणासणयाए णं चरितगुत्ति जणयइ. चरित्तगुत्ते अणं जीवे विवित्ताहारे दढचरित एगंतरए मोक्खभावपडिवणे अविहं कम्म निज्जइ ॥ ३३॥
विविक्तशयनासनतया भदन्त ! जीवः किं जनयति ? विवितशयनासनतया तु चरित्रगुप्तिं जनयति चरित्रगुप्तश्च नु जीवो विविकाहारी दृढ चरित्रः एकान्तरतो मोक्षभावप्रतिपन्नोऽष्टविधकर्मग्रन्थिं निर्जरयति ॥३३॥
અથ-અપ્રતિખદ્ધતાના હેતુ વિક્ત શયનાસનતા છે. તા હૈ પ્રભુ ! વિક્તિ શયતાસનતથી જીત્ર કયા ગુણને મેળવે છે? સ્ત્રી વગેરેથી રહિત શયન-આસન ઉપાશ્રયથી જીવ ચારિત્રની રક્ષા પામે છે, ચારિત્રની રક્ષાને પામેલા જીવ, વિગઈ વગેરે ઉત્તેજક વસ્તુતિ આહારવાળા, ચાત્રિની દૃઢતાવાળા, એકાન્તે સંયમમાં પરાયણુ અને ‘મેક્ષ જ મારે સાધવાના છે’-એવા અભિપ્રાયવાળે, આઠપ્રકારી કર્માંની ગાંઠને ક્ષપકશ્રેણીના સ્વીકારથી ખપાવે છે. (૩૩–૧૧૨૩ )
विणिवाण भंते! जीवे किं जणयइ ? विणिवट्टणयाएणं पावकम्माण अकरणयाए अब्भुट्ठेइ, पूत्रबद्धाण य
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org