________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
અર્થ-સંયમ હેવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી. તે હે ભગવન તપથી જીવ કે ગુણ મેળવે છે? તપસ્યાથી જીવ, પૂર્વે બાંધેલ કર્મમલના નાશથી વિશિષ્ટ શુદ્ધિ રૂપ व्यवहानने पामे छे. (२८१११८)
वोदाणेणं भंते ! जीवे किंजणयइ? वोदाणेणं अकिरिश्र जणयइ, अकिरिआए भवित्ता तो पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ॥३०॥ .
प्रवदानेन भदन्त ! जीवः किं जनयति ? व्यवदानेनाक्रियां जनयति, अक्रियाको भूत्वा ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥३०॥
અર્થ–હે ભગવન! વ્યવદાનથી જીવ કયું ફળ મેળવે છે? વ્યવદાનથી વ્યુપરતક્રિયા નામના શુકલધ્યાનના ચેથા ભેદને પામે છે. ચુપરતક્રિયા નામના શુકલધ્યાનવત બનીને જીવ અર્થની સિદ્ધિવાળ જ્ઞાન-દર્શન રૂપ ઉપગથી વસ્તુતત્વને જાણનારે અને સંસારથી છૂટનારે થઈ પરિનિર્વાણપદ भाभी सोनो मत रे छ. (3०-११२०)
सुहसाएणं भंते ! जीवे किं जणयइ ? सुहसाएणं अणुस्सुअत्तं जणयइ, अणुस्सुएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोए चरित्तमोहणिज्ज कम्म खवेइ ॥३१॥
सुखशातेन भदन्त ! जीवः किं जनयति ? सुखशातेन अनुत्सुकत्वं जन्यति, अनुत्सुकच जीवो अनुकम्पकोऽनुद्भटो विगतशोकश्चारित्रमोहनीयं कर्म क्षपयति ॥३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org