________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ श्रुतानि मया पञ्चमहाव्रतानि, नरकेषु दुःखं च तिर्यग्योनिषु । निर्विण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ॥१०॥
અર્થ-હે મા-બાપ ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વભવમાં પાંચ મહાવ્રતે સાંભળ્યાં-જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકમાં, તિર્યંચ નિમાં તથા દેવ-મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું-જાણ્યું-અનુભવ્યું છે. આથી મહા ભયંકર સંસારસાગરમાંથી વૈષયિક સુખ–ભેગની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુઃખના વંસ ખાતર શ્રી પરમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. (૧૦-૬૦૩)
अम्मताय ! मए भोगा, भुत्ता विसफलोक्मा। पच्छा कडयविवागा, अणुबंधदुहावहा ॥११॥ अम्बतातौ ! मया भोगा, भुक्ता विषफलोपमाः । पश्चात्कटुकविपाका, अनुबन्धदुःखावहाः ॥ ११ ॥
અર્થ–હે માત-પિતા ! ભગવ્યા પછી કટુક ફલ દેનારા, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષના ફલ જેવા ભેગે મેં ખૂબ ભેગવી લીધેલા છે, જેથી કોઈ પણ વખત હવે ભેગે ભેગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪).
इमं सरीरं अगिच्च', असुई असुइसंभवं । असासयावासमिणं, दुक्खक्केसाण भायणं ॥१२॥ इदं शरीरमनित्यमशुच्यशुचिसम्भवम् । બરાજતાવામિ ટુવાન માનનમ્ | ૨૨ છે.
અર્થ–વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે તે અપવિત્ર શુક્ર-શેણિતથી જ પેદા થયેલું છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org