________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગશરીરમાં જીવનું અવસ્થાન અશાશ્વત-અનિત્ય છે. આ શરીર દુઃખના હેતુ, કલેશ રૂ૫ ર વગેરે રોગનું પાત્ર છે. (૧૨-૦૫).
असासए सरीरं मि, रई नोवलभामहं । पच्छा पुरा व चइयत्वे, फेणबुब्बुयसभिभे ॥१३॥ શાશ્વ શરીરે, ર્તિ નોપરુમેડછું ! पश्चात्पुरा वा त्यक्तव्ये, फेनबुबुदसन्निभे ॥ १३ ॥
અર્થ–પછી કે (ભુકૃતભેગવાળી અવસ્થા) પહેલાં (ભુકૃતગ વગરની અવસ્થા છેડવાને ગ્ય, પાણીના પરપિટા જેવા અર્થાત્ કઈ પણ અવસ્થામાં મૃત્યુનું આગમન શક્ય છે, એવા પ્રકારના અનિત્ય શરીરમાં હું રાગ ધારણ કરતું નથી. (૧૩-૨૦૬)
माणुसत्ते असारम्मि, वाहीरोगाण आलए । जरामरणपत्थमि, खणंपि न रमामहं ।। १४ ॥ मानुषत्वेऽसारे, व्याधिरोगानामालये । जरामरणग्रस्ते, क्षणमपि न रमेऽहम् ॥ १४ ॥
અર્થ—અગાધ પીડાના હેતુ કેટ વગેરે વ્યાધિઓના અને જરૂર વગેરે રોગના ઘર રૂપ તેમજ જરા અને મરણથી ગ્રસ્ત, અસાર એવા મનુષ્યજીવનમાં ક્ષણવાર પણ હું રમણતા. રાગ કરતા નથી. (૧૪-૬૦૭)
जम्म दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org