________________
૧૧૮
શ્રી ઉતરાયનું સૂત્ર સાથ–બીજો ભાગ ભણાવવા રૂપ વાચનાથી કર્મપરિશાટન રૂપ નિર્જરાને પામે છે, કૃતન અનાશાતનામાં વર્તે છે. તેને નહિ કરવામાં અવજ્ઞા થવાથી શ્રતની આશાતના કરેલ કહેવાય ! શ્રુતની અનાશાતનામાં વર્તતે જીવ, શ્રતના પ્રદાન રૂપ તીર્થગણધરના ધર્મ–આચારને અવલંબે છે. શ્રતપ્રદાન રૂપ તીર્થધર્મનું અવલંબન કરનારે જીવ મટી નિર્જરાવાળ બની મહાન કર્મના અંતવાળે બને છે. (૨૧–૧૧૧૧)
पडिपुच्छणयाएणं भंते ! जी वे कि जणयइ ? पडिपुच्छणयाएणं मुत्तत्थतदुभयाई विसोहेइ, कंखामोहणिज्ज कम्मं . વોરિછારશ
प्रतिप्रच्छनेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिप्रच्छनेन सूत्रार्थतदुभयानि विशोधयति काङ्क्षामोहनीयं कर्म ચુરિઝત્તિ કેરા
અર્થ–વાચના કરનારે સંશય થતાં ફરી પૂછે તે પ્રચ્છના કહેવાય. હે ભગવન! પ્રચ્છનાથી જીવ કયા ગુણને મેળવે છે? પૂર્વે કથિત સૂત્રાદિને ફરીથી પૂછવા રૂપ પ્રતિપ્રચ્છનાથી સૂત્રને-અર્થને અને તે બંનેને વિશુદ્ધ બનાવે છે. “આ આમ મારે ભણવું ઉચિત છે કે આમ?'–આવી રીતની ઈચ્છા રૂપ, અનભિગ્રહિક મિથ્યાત્વ રૂપ કાંક્ષામહનીય. કર્મ અપાવે છે. (૨૨-૧૧૧૨).
परिअणयाएणं भंते ! जीवे किं जणयइ ? । परि० वंजणाई जणयइ वंजणलद्धिं च उप्पाए। ॥२३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org