________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન–૨૮
૨૧૭ રૂપ પ્રાણમાં, વનસ્પતિ રૂ૫ ભૂતેમાં, પંચેન્દ્રિય રૂપમાં અને બાકીના જીવરૂપ સમાં પરહિતચિંતા રૂપમૈત્રીભાવને પામે છે. મૈત્રીભાવને પામેલે જીવ, રાગ-દ્વેષના અભાવ રૂપ ભાવવિશુદ્ધિ કરીને, સમસ્ત ભયના હેતુઓને અભાવ થવાથી निय मन छे. (१६-११०८)
सज्झाएणं भंते ! जीवे किं जणयइ । सज्झाएण नाणावरणिज्जं कम्म खवेइ ॥२०॥ म्वाध्यायेन भदन्त ! जीवः किं जनयति ? । स्वाध्यायेन ज्ञानावरणीयं कर्म क्षपति ॥२०॥
અર્થ–ઉક્ત ગુણવંતે સ્વાધ્યાય કરવે જોઈએ. તે છે ભગવાન ! સ્વાધ્યાયથી છવ કયા ગુણને મેળવે છે? સ્વાધ્યાયથી ७१ ज्ञाना१२०ीय वगेरे स४० भने भाव छ. (२०-१११०)
वायणाएणं भंते ! जीवे कि जणवइ ? वायणाएण निज्जरं जणयइ, सुअस्त अणासायणाए बट्टति सुअस्स अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ, तित्थधम्म अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवइ ॥२१॥
वाचनया भदन्त ! जीवः किं जनयति ? वाचनया निर्जरां जनयति, श्रुतस्यानाशातनायां वर्तते, श्रुतस्यानाशातनायां वर्तमानः तीर्थधर्ममवलम्बते तीर्थधर्ममवलम्बमानो महानिर्जरो महापर्यवसानो भवति ॥२१॥
અર્થ–સ્વાધ્યાયની શરૂઆતમાં વાચના કરવી જોઈએ. તે હે ભગવન્! વાચના વડે જીવ કયા ગુણને પામે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org