________________
૨૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
सम्यक्त्वं नु हे प्रायश्चित्तं प्रतिपद्यमानो मार्ग च मार्गफलं च विशोधयति, आचारमाचारफलं चाराधयति ||१८||
અર્થ-અકાલે પાઠ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તે હે ભગવન્ ! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ કયા ગુણને પામે છે ? આલેચન વગેરે વિધાન રૂપ પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ, નિષ્પાપતા રૂપ પાપકર્મોની વિશુદ્ધિને પામે છે—અતિચાર વગરના અને છે. સારી રીતે પ્રાયશ્ચિત્તને પામનારા જીવ સમ્યક્ત્ર રૂપ માને તથા માલ રૂપ જ્ઞાનને વિશુદ્ધ બનાવે છે અને ચારિત્ર અને ચારિત્રલ રૂપ મુક્તિને સાધે છે. (૧૮-૧૧૦૮)
खमावणयाएणं भंते ! जीवे किं जणयइ ? खमावणयाएणं परहायणभावं जणयइ, पल्हायणभावमुवगए अ जीवे सव्वपाणभूयजीवसत्सु मित्तीभावं उपाएइ, मित्ताभावमुपगए आवि जीवे भावविसोहि काऊण निव्भए भवइ ॥ १९ ॥
क्षमणया भदन्त ! जीवः किं जनयति ? क्षमणया प्रहूलादनभावं जनयति, प्रहलादनभावमुपगतश्च जीवः सर्वप्राणभूतजी - वसत्त्वेषु मैत्रीभावमुत्पादयति, मैत्रीभावमुपगतश्चापि जीवो भावविशुद्धिं कृत्वा निर्भयो भवति ॥ १९ ॥
અથ–પ્રાયશ્ચિત્તકરણ ખામણા કરવાથી થાય છે. તે હે ભગવન્ ! ખામણાથી જીવ કયા ગુણને મેળવે છે ? દુષ્કૃત થયા બાદ, આ મારે ખમાવવુ જોઇએ’ ઇત્યાદિ રૂપ ક્ષામણાથી જીવ ચિત્તની પ્રસન્નતાને પામે છે. ચિત્તની પ્રસન્નતાને પામેલા જીવ, સવ એઈઈન્દ્રય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org