________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૫
સ્તવા અને સ્તુતિ રૂપ મંગલથી જ્ઞાન-દન-ચારિત્ર રૂપ એધિના લાભને જીવ પેદા કરે છે. જ્ઞાનાદિ ધિલાભને પામેલા જીવ, અતક્રિયા રૂપ મુક્તિના હેતુ રૂપ, તુરતના ફૂલ રૂપ દેવલાક રૂપ અને કલ્પામાં ત્રૈવેયક-અનુત્તર વિમાન રૂપ વિમાનામાં ઉત્પત્તિ જેનાથી છે તેવી તથા પરપરાએ મુક્તિને પમાડનારી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે. (૧૬-૧૧૦૬)
कालपडिलेहणयाएणं भंते! जीवे किं जणय ? | कालपडिलेहणयाएण ं नाणावरणिज्जं क्रम्मं खवे ॥१७॥
कालप्रत्युत्प्रेक्षणया भदन्त ! जीवः किं जनयति ? कालप्रत्युत्प्रेक्षणया ज्ञानावरणीयं कर्म क्षपयति ||१७||
અથ શ્રી અરિહતાના નમસ્કાર બાદ સ્વાધ્યાય કરવા જોઈએ અને તે સ્વાધ્યાય કાલમાં જ કરવા જોઇએ. તે હે ભગવન્ કાલપ્રત્યુંપ્રેક્ષણાથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રાદેષિક વગેરે કાલના ગ્રહણ પ્રતિ જાગરણુ રૂપ પ્રત્યુત્પ્રેક્ષણાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. (૧૭-૧૧૦૭)
पायच्छित्तकरणं भंते ! जीवे किं जणवइ ? पायच्छितकरणं पावकम्मविसोहिं जणयह, निरइआरे आविभवइ, सम्म च ण पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं विसोहेर, आयार आयारफळं च आराहे ॥ १८ ॥
प्रायश्चित्तकरणेन भदन्त ! जीवः किं जनयति ?, प्रायश्चित्तकरणेन पापकर्म विशुद्धिं जनयति, निरतिचारश्चापि भवति,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org