________________
-
-
૨૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
वंदण रणं भंते ! जोवे कि जणयइ ? वंदणएणनीआ. गो कम्म खवेइ, उच्चागो कम्म निबंधइ, सोहग्गं च ण अप्पडिइयं आणाफलं निव्वत्तेई, दाहिणभावं च ण जणयइ ॥१२॥
वन्दनकेन भदन्त ! जीवः किं जनयति ? वन्दनकेन नीचर्गोत्रं कर्म क्षपयति, उच्चैगोत्रं कर्म निबध्नाति, सौभाग्र्य च नु अप्रतिहतमाज्ञाफलं निवर्तयति, दक्षिणभावं च नु, जनयति ॥१२॥
અર્થ-જિનેની સ્તુતિ કરવા છતાં ગુરૂવંદનપૂર્વક જ સામાયિકનો સ્વીકાર છે. તે હે ભગવન્! ગુરૂવંદનથી જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે? જીવ ગુરૂવંદનથી નીચ ગોત્ર નામના કમને ખપાવે છે; ઉચ્ચ નેત્રકમને બાંધે છે, અખ્ખલિત, આજ્ઞાપ્રધાન અને સર્વજનસ્પૃહણીય એવું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તથા લેકે અનુકૂળ થાય છે. (૧૨-૧૧૦૨)
पडिकमणेणं भंते ! जीवे कि जणयइ ? पडिकमणेणं वयछिदाई पिइ, पिहियवयछिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते मुप्पणिहिए विहरइ ॥१३॥
प्रतिक्रमणेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिक्रमणेन व्रतछिद्राणि पिदधाति, पिहितव्रतछिद्रः पुनर्जीवो निरुद्धाश्रवोऽशबलचारित्रोऽष्टासु प्रवचनमातृष्पयुक्तोऽपृथकत्वः सुप्रणिहितो विहरति ॥१३॥
અર્થ-સામાયિક વગેરેવાળા ગુણવંત, પહેલા–દેલા તીર્થકરોના સમયમાં હંમેશાં અને મધ્યમ તીર્થકરેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org