SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૦ ૨૧૧ રૂપ પુરસ્કારના અભાવને યાને-અવજ્ઞાના સ્થાનને પતે પામે છે. અવજ્ઞાને સ્થાનભૂત બને જીવ, કદાચ અશુભ અધ્યવસાયની ઉત્પત્તિમાં પણ અપુરસ્કારના ભયથી જ અશુભ ગોથી અટકી જાય છે અને પ્રશસ્ત ગોમાં પ્રવર્તે છે. પ્રશસ્ત યુગને પામેલે સાધુ, જ્ઞાનાવરણ આદિ ઘાતિને અપાવે છે-મુક્તિને પામે છે. (૯-૧૦૯૯) सामाइएण भंते ! जीवे कि जणयइ ?। सामाइए ण सव्वसावज्जजोगविरई जणयई ॥१०॥ सामायिकेन भदन्त ! जीवः किं जनयति ? । सामायिकेन सर्वसावद्ययोगविरतिं जनयति ॥१०॥ અર્થ–આલેચના આદિ, સામાયિકવાળાને જ હોય. તે હે ભગવન્! સામાયિકવાળો જીવ કયા ગુણને મેળવે છે? સામાયિકથી સઘળા પાપવાળા વ્યાપારના ત્યાગ રૂપ, જીવ, સર્વસાવઘયોગવિરતિને પામે છે. (૧૦–૧૧૦૦) चउवीसत्थएणभंते ! जीवे कि जणयइ ? । चउवीसत्थएण दसणविसोहि जणयइ ॥११॥ चतुर्विशतिस्तवेन भदन्त ! जीवः कि जनयति ?। चतुर्विंशतिस्तवेन दर्शनविशुद्धिं जनयति ॥११॥ અર્થ–સામાયિક પામનાર, તેના રચયિતા અને છે અને તેઓ સ્તુતિને યોગ્ય છે–એમ માને છે. તે હે ભગવાન ! એવીશ તીર્થકરોની સ્તુતિથી જીવ કયા ગુણને પામે છે? વીશ તીર્થકરેની સ્તુતિથી જીવ, દનવિશુદ્ધિને પામે છે. (૧૧-૧૧૦૧). Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy